Surat District Panchayat Recruitment: ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સુરતમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, છેલ્લી તારીખ: 04-08-2024

Surat District Panchayat Recruitment: સુરત અને આજુ બાજુના વિસ્તારોમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. નેશલન હેલ્થ મિશન અંતર્ગત સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા ખાતે આવેલી ડિસ્ક્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અંતર્ગત કાર્યરત અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે 11 માસના કરાર આધારિત વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સંસ્થાએ 6 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

સુરત જિલ્લા પંચાયત ભરતીની મહત્વની માહિતી

સંસ્થા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત
પોસ્ટ વિવિધ
જગ્યા 6
નોકરીનું સ્થળ સુરત
વય મર્યાદા મહત્તમ 45 વર્ષ
નોકરીનો પ્રકાર કરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ 2024
ક્યાં અરજી કરવી https://arogyasathi.gujarat.gov.in

પોસ્ટની માહિતી । Surat District Panchayat Recruitment

પોસ્ટ જગ્યા
પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) 1
ફિમેલ હેલ્થ વર્કર 4
પ્રોગ્રામ આસીસ્ટન્ટ (ARC) 1
કુલ  6

આ પણ વાંચો, Child protection home Anand recruitment: 10 ઉમેદવાર માટે નોકરી કરવાની સુવર્ણ તક, છેલ્લી તારીખ: 03-08-2024

ઓનલાઇન અરજી કરવાનાં પગલાં 

સુરત જિલ્લા પંચાયત ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની આરોગ્ય સાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
Surat District Panchayat Recruitment
Surat District Panchayat Recruitment

મહત્વની તારીખ

અરજીની છેલ્લી તારીખ 04-08-2024

મહત્વની લિંક

સુરત પંચાયત ભરતી જાહેરાત અહીં ક્લિક કરો
જોબ માટે અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1. સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

જવાબ: સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in છે.

2. સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ: સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 04/08/2024 છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Surat District Panchayat Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment