Smart PVC Aadhaar Card : PVC આધારકાર્ડ ઓર્ડર કેવી રીતે કરવું , જાણો સંપૂર્ણ માહિતી

Smart PVC Aadhaar Card | PVC Aadhar Card Status | PVC Aadhar card download । પ્લાસ્ટિક આધારકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું । How to Check Aadhar PVC card Order Status

Smart PVC Aadhaar Card  :- મિત્રો જો તમે પ્લાસ્ટિક આધાર કાર્ડ બનાવવા માંગો છો તો હવે તમે પીવીસી આધારકાર્ડ ખૂબ જ સરળતાથી ઓર્ડર કરી શકો છો તમે ઘરે બેઠા પ્લાસ્ટિક આધાર કાર્ડ મેળવી શકો છો તમારે ક્યાં જવાની જરૂર નથી માત્ર રૂપિયા 50 પ્લાસ્ટિક આધાર કાર્ડ માં તમારા ઘરે આવશે

આજે મોટાભાગના ક્ષેત્રે આધારકાર્ડએ વ્યક્તિના ઓળખના પુરાવા તરીકે કામ કરે છે. જેમાં 12 આંકડાનો  રેન્ડમ નંબર આપવામાં આવે છે. (UIDAI) દ્વારા આધારકાર્ડ અને યુનિક નંબર જારી કરવામાં આવે છે.

આ ઓફિશિયલ વેબસાઈટ પરથી લોકો આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?, આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવી શકે છે.

પોતાનું આધારકાર્ડ માટે પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને, પોતાનું બાયોમેટ્રિક કરાવ્યા બાદ આધારકાર્ડ મેળવી શકે છે. આવું આધારકાર્ડ કઢાવવા માટે નજીકના UIDAI Locate પરથી કઢાવી શકશે.

Smart PVC Aadhaar Card

UIDAI Aadhar દ્વારા ભારતના નાગરિકો માટે સુવિધામાં વધારો કરવા માટે આધારકાર્ડમાં સુધારા-વધારા કરવામાં આવેલ છે. Aadhar Card માં વિવિધ સુધારા કરેલ છે જેમ કે mAadhar, આધારપત્ર અને eAadhar Card. હવે UIDAI દ્વારા આધારકાર્ડનું PVC Aadhar Card રજૂ કરવામાં આવ્યું છે. આ આધારકાર્ડ polyvinyl chloride Cards (PVC) પર કાઢી આપવામાં આવે છે. UIDAI Website પરથી રી-પ્રિન્ટ માટેની પ્રોસેસ આપેલી છે. નાગરિકોએ પોતાના આધારકાર્ડનું PVC Card માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?, કેટલી ફી ભરવી વગેરે માહિતી મેળવીશું.

Security Features of PVC Aadhar Card

UIDAI Gov દ્વારા Smart PVC Aadhar Card નું નવું વર્જન બહાર પાડવામાં આવેલ છે. જેના સુરક્ષાની વિશેષતા નીચે મુજબ છે.

  • સુરક્ષિત QR code
  • Ghost Image
  • સુંદર અક્ષરો
  • હોલોગ્રામ
  • ઈસ્યુ તારીખ અને રી-પ્રિન્ટ તારીખ
  • ખૂબ સરસ આધાર લોગો

Smart PVC Aadhaar Card Important Point

સેવાનો પ્રકાર PVC Aadhar Download
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજના મુખ્ય ઉદ્દેશ ભારતના નાગરિકોને PVC Aadhar Card
ઓનલાઈન ઓર્ડરની સેવા પૂરી પાડવી.
લાભાર્થી ભારતના તમામ નાગરિક
PVC Card ની કિંમત માત્ર 50 રૂપિયા ઓનલાઈન
ભરવાના રહેશે.
Official Website Click Here
Online Apply Apply Now

Smart PVC Aadhaar Card ફાયદાઓ 

નવા રજૂ કરેલા PVC Aadhar Card ના ઘણા બધા ફાયદા છે. તે ATM અથવા ડેબિટ કાર્ડ જેવું હોવાથી પોતાના પાકિટમાં આરામથી રાખી શકાય છે. તેમજ વરસાદ કે અન્ય પાણીમાં દ્વારા પણ નુકશાન થતું નથી. PVC Aadhaar ને ઓફલાઇન પણ વેરીફાય કરી શકાય છે. તેમાં ડીજીટલ સાઈન સાથે ફોટોગ્રાફ આપેલો છે. તેમજ સુરક્ષિત QR Code સાથે ઘણી સુરક્ષા આપેલી છે.

Smart PVC Aadhaar Card માટે કેવી રીતે અરજી કરવી?

PVC Aadhar Card કઢાવવાનું હોય છે. જે UIDAI ની વેબસાઈટ પરથી ઓનલાઈન કરી શકાય છે. પીવીસી આધારકાર્ડ ઓનલાઇન કેવી રીતે કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

● Step-1 સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં Google સર્ચમાં Official Aadhaar Website ખોલવાની રહેશે.

● Step-2 હવે ઓફિશિયલ વેબસાઈટ ખોલ્યા બાદ “My Aadhar” પેજમાં “Order” પર ક્લિક કરો.

● Step-3 હવે “Order Aadhaar PVC Card” પર ક્લિક કરવાનું રહેશે.

● Step-4 જેમાં આધારકાર્ડ નંબર, Enter Captcha Code નાખીને, મોબાઈલ નંબર નાખ્યા બાદ OTP માટે સબમિટ કરવાનું રહેશે.

● Step-5 ત્યારબાદ “Make Payment” કરતા પહેલા “I hereby Confirm that……” પર ક્લિક કરવાનું રહેશે.પોતાનું પેમેન્ટ ઑપશન પસંદ કરીને 50 રૂપિયા ફી ચુકવવાની રહેશે.

● Step-6 પીવીસી કાર્ડ માટે Amount Pay કર્યા બાદ ફરીથી Captcha Code નાખીને “Download Acknowledgement” કરવાનું રહેશે.

● Download Payment Receipt તમને PDF સ્વરુપે મળશે જેને સાચવીને રાખવાની રહેશે.

Smart PVC Aadhaar Card Important Notes

પીવીસી આધારકાર્ડ મેળવવા માટે કેટલીક અગત્યની સૂચ

UIDAI વેબસાઈટ પરથી ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ કેટલીક અગત્યની સૂચના છે. જે નીચે મુજબ છે.

● ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ સફળતાપૂર્વક SRN Number જનરેટ થશે.

● તમે UIDAI Website પરથી ઓનલાઈન મંગાવેલા PVC Card કામકાજના 5 દિવસોમાં આવશે.

● તમારું PVC Card તમારા ઘરે ઇન્ડિયા પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

● ભારતીય ટપાલ શાખા દ્વારા પીવીસી આધારકાર્ડ  તેમના ધોરણો અને T&C મુજબ Speed Post દ્વારા તમારા સરનામાં પર પહોંચાડવામાં આવશે.

● તમે https://myaadhar.uidai.gov.in વેબસાઈટ પરથી ઓર્ડર કરેલા PVC Card Status ચેક કરી શકો છો.

● પીવીસી કાર્ડ ડિલીવરી થયા બાદ તમારા મોબાઈલ પર SMS થી જાણ કરવામાં આવશે. જેનું સ્ટેટસ India Post ની વેબસાઈટ પરથી Track કરી શકશો.

● PVC Aadhar Card બાબતે કોઈપણ પ્રશ્ન કે ફરિયાદ હોય તો ઓર્ડર કર્યાની તારીખથી 90 દિવસની અંદરમાં aadhar.card@uidai.net.in પર ઈમેઈલ કરી શકો છો.

Smart PVC Aadhaar Card માટે ઓનલાઇન ફી ભરવા માટે ક્યાં-ક્યાં ઑપશન છે?

પીવીસી આધારકાર્ડને ઓનલાઈન ઓર્ડર કરવા ઓનલાઈન ફી ભરવાની હોય છે. ઓનલાઇન ફી ભરવા માટે નીચેના મુજબના ઑપશન આપેલા છે.

● ક્રેડિટ કાર્ડ મારફતે

● ડેબિટ કાર્ડ મારફતે

● નેટ બેન્કિંગ દ્વારા

● UPI દ્વારા

● PayTM દ્વારા

How to Check Smart PVC Aadhaar Card status

UIDAI Website પર નવી અમલમાં આવેલી આ સુવિધાનો લાભ ઓનલાઇન લઈ શકો છો. દેશના નાગરિકો ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. તથા PVC card ના ઓનલાઈન ઓર્ડરનું સ્ટેટ પણ ચેક કરી શકે છે. નીચે મુજબના steps દ્વારા Aadhar PVC Card Status ચેક કરી શકાય છે.

    ● સૌપ્રથમ My Aadhaar UIDAI ની વેબસાઈટ ખોલવી

● તેમાં “Check Aadhaar PVC Card Order Status” પર ક્લિક કરવું.

● હવે તમારા SRN નંબર અને captcha Code નાખીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

● હવે તમારું ઓનલાઈન ઓર્ડરનું સ્ટેટ બતાવશે.

Important links 

UIDAI Official Website Click Here
PVC Aadhar Card Website Click Here
Online Order PVC Card Apply Now
Check Status PVC Card Click Here
Home Page Click Here

FAQ of Smart PVC Aadhaar Card

1. PVC Aadhar Card માટે કેવી રીતે પ્રોસેસ કરવાની હોય છે?

જવાબ: નવા બહાર પડેલા પીવીસી આધારકાર્ડ માટે My Aadhaar Uidai પરથી ઓનલાઇન ઓર્ડર કરવાનો રહેશે.

2. પીવીસી પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે કેટલા રૂપિયા ફી ભરવાની રહેશે?

જવાબ: ભારત સરકારના UIDAI દ્વારા બહાર પાડેલા પીવીસી કાર્ડ માટે નાગરિકોએ 50 રૂપિયા ઓનલાઇન ફી ભરવાની રહેશે.

3. નાગરિકે કઢાવેલ પીવીસી કાર્ડ કેવી રીતે મોકલવામાં આવે છે?

જવાબ: ભારત સરકારની Official Website પરથી ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ ભારતીય ટપાલ વિભાગ દ્વારા speed post દ્વારા નાગરિકના સરનામે મોકલી આપવામાં આવે છે.

4. UIDAI Website પર Online Order કર્યા બાદ PVC card કેટલા દિવસમાં મળે છે?

જવાબ: ઓનલાઈન ઓર્ડરની પ્રોસેસ કર્યા બાદ PVC Card કામકાજના 5 દિવસમાં ઘરના સરનામે મળી જાય છે.

5. SRN શું છે?

જવાબ: SRN એ 14 આંકડાનો સર્વિસ રિકવેસ્ટ નંબર છે. જે પીવીસી કાર્ડ માટે ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ મળે છે. તે દરેક નવી એપ્લિકેશન માટે જનરેટ કરવામાં આવે છે. જો એક જ અરજીને ફરીથી રિકવેસ્ટ કરવામાં આવે તો પહેલા આપેલા નંબરનો ફરીથી ઉપયોગમાં લેવાય છે.

Leave a Comment