Are You Finding For Shradhanjali Quotes In Gujarati | શું તમે શ્રદ્ધાંજલિ મેસેજ શોધી રહ્યા છો. Here we are providing Death Condolence message । Condolence Emotional message in gujarati । પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ મેસેજ । શ્રદ્ધાંજલિ quotes in gujarati text । Do you want to share Shradhanjali message in Gujarati for Father, Mother, Friend, Grand Mother, Grand Father, Brother, Sister, uncle, aunt. Images
Do you want to share shradhanjali message in gujarati in whatsapp, facebook, instagram and telegram with Girlfriend and Boyfriend.
Shradhanjali Quotes In Gujarati : હવે તમે આ શ્રદ્ધાંજલિ મેસેજ અને સંદેશ | shradhanjali message in gujarati language word | condolence message in gujarati દ્વારા તમારા શબ્દોમાં હવે આપણી વચ્ચે નથી તેમને શ્રદ્ધાંજલિ દ્વારા તેમને યાદ કરી તમારી ભાવના વ્યક્ત કરી શકો છો.
મિત્રો તમારી દિલગીરી વ્યક્ત કરવા માટે અહીં નીચે શ્રદ્ધાંજલિ મેસેજ અને સંદેશ,Death Shradhanjali Message in Gujarati Text, RIP Message in Gujarati, અને શ્રદ્ધાંજલિ શાયરી આપેલ છે. જે તમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મદદરૂપ થશે.
આ પણ વાંચો, પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા 10 લાખ સુધીની લોન મેળવો
Shradhanjali Quotes In Gujarati
જીવન મા ઘણી વખત એવી પળ આવે છે જે અણધારી અને અનિચ્છનિય હોય છે. જ્યારે કોઈ પોતાનું છોડીને જાય ત્યારે ખુબજ દુખ ની લાગણી અનુભવાય છે. અહી અમે આપની સાથે આ દુખ ની લાગણી મા એક બીજાને સહાનુભૂતિ અને હિમ્મત આપી શકે તેવા કેટલાક Shradhanjali Quotes In Gujarati આપ્યા છે.
Shradhanjali Quotes In Gujarati For Father । શ્રદ્ધાંજલિ મેસેજ
પરિવાર જેનું મંદિર હતું,
સ્નેહ જેની શક્તિ હતી.
પરિશ્રમ જેનો કર્તવ્ય હતો,
પરમાર્થ જેની ભક્તિ હતી.
એવા માર પિતાને ઇશ્વર શાંતિ પ્રદાન કરે… ????
દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા.
આ દુઃખની ઘડીમાં
ઇશ્વર તમે અને તમારા
પરિવારને શક્તિ તેમજ સાહસ આપે.
જવાવાળા ક્યારેય પાછા નથી આવતા
જવાવાળા લોકોની યાદ જ આવે છે.આ પણ વાંચો, E Mudra Loan: ઈ મુદ્રા લોન હેઠળ મેળવો 10 લાખ સુધીની લોન
Condolence message For Mother In Gujarati | શ્રદ્ધાંજલિ quotes in gujarati
જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા,
એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે તમારી યાદમાં
ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈયા.????પરમાત્મા આપના પવિત્ર આત્માને શાંતિ આપે????
જિંદગી આટલી ટૂંકી હશે ક્યાં ખબર હતી,
વિદાય તમારી ઓચિંતી હશે એ ક્યાં ખબર હતી,
સ્વભાવની સુવાસ ફેલાવી સર્વત્ર
સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
????પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે ????
રડી ???? પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને, માત્ર યાદગીરીના પુષ્પો અને
વહેતા આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના…
આ પણ વાંચો, 45+ માં ને જન્મદિવસની શુભકામનાઓ | Mother Birthday Wishes In Gujarati
દાદીને પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ મેસેજ । shradhanjali message
મને હજુ વિશ્વાસ નથી થતો કે તમે હવે અમારા વચ્ચે નથી રહ્યા.
????પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના????
રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તમારી,
તમારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,
મન હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી.
???? પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના ????
સમય ની સાથે જખ્મ તો ભરાય જાય છે
પરંતુ જે જિંદગીના સફર માં ખોવાય ગયા,
તે ક્યારેય પાછા નહિ આવે.
???? ૐ શાંતિ ????
દાદાને પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ મેસેજ । Shradhanjali Quotes
ઘા તો સમયની સાથે રૂઝાઈ જશે,
પરંતુ તમે પરત ફરીને કેવી રીતે આવશો.
તમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
હવે પરત નહીં ફરે
ઘર ખુલ્લું છોડીને જનારા.
અભી ભી હોતા હૈ આભાસ,
આપ હૈ આસપાસ
શાંતિ મિલે આપકી આત્મા કો
યહી હમારી પરમેશ્વર સે દરખાસ્તઆ પણ વાંચો, જન્મ પ્રમાણપત્ર માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી
શ્રદ્ધાંજલિ quotes in gujarati text For Friend । Death Shradhanjali Message
એ હસતા ચહેરાએ ન કોઈનું દિલ દુખાવ્યું
મનની સરળતાથી સૌને પ્રેમ ચૂકાવ્યું.
ઉડી ગયા અચાનક પ્રાણ, ફરી જન્મ લો એ જ પ્રાર્થના
એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં,
એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,
એક હુંફ જે કયારેય મળશે નહીં,
જેમનું નામ સતત હદયમાં ગુંજયા ફૂલ બનીને મહેકયા કરે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…
સમય જીંદગીનો ઓછો હશે… કયાં ખબર હતી,
વિદાચ તમારી અણધારી હશે એ… કયાં ખબર હતી,
કોઈ સૂચના વગર સર્વત્ર સુવાસ ફેલાવી
સંભારણા સૌના દિલમાં રાખી ગયા,
ભગવાન દિવ્ય આત્માને આશીર્વાદ આપે,
એ જ ભાવનાત્મક શ્રધ્ધાંજલિ. ૐ શાંતિ.
Death Shradhanjali Message For Brother, Sister
એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં,
એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,
એક હુંફ જે કયારેય મળશે નહીં,
જેમનું નામ સતત હદયમાં ગુંજયા ફૂલ બનીને મહેકયા કરે.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…
હું ___(નામ)___ ના વીશે સાંભળીને ખરેખર દિલગીર છુ.
કૃપા કરીને અમારી સંવેદના સ્વીકારો
???? ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે ????
અચ્છે લોગ દિલો મૈ
કુછ ઇસ તરહ ઉત્તર જાતે હૈ
કી મરને કે બાદ ભી
યાદ આતે હૈ
RIP Message in Gujarati For uncle and aunt । શ્રદ્ધાંજલિ મેસેજ અને સંદેશ
તમે ખૂબ પ્રેમાળ હતા. આપની સાથે
વિતાવેલી દરેક ક્ષણ મને આજ પણ યાદ છે.
ૐ શાંતિ
આપનીની સાથે વિતાવેલી હરેક
પળને હું હંમેશા યાદ રાખીશ
ૐ શાંતિ
ભગવાન તેમના દિવ્ય આત્માને આશીર્વાદ આપે,
ભાવનાત્મક શ્રદ્ધાંજલિ
ॐ શાંતિ
વાત કડવી પણ સાચી છે,
મૃત્યુ એ જીવનનું સત્ય છે…
ॐ શાંતિ
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને શ્રદ્ધાંજલિ મેસેજ । Shradhanjali Quotes In Gujarati સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents