SBI Recruitment:ભારતીય સ્ટેટ બેન્ક ભરતી: ભારતીય સ્ટેટ બેન્કમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય સ્ટેટ બેન્કની આ ભરતી દ્વારા કુલ 68 જગ્યાઓ પર નિમણુંક કરવામાં આવશે. તેઓ 14મી ઓગસ્ટના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.આ માટે SBI એ ઓફિસર અને ક્લર્કની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે.જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે
SBI Recruitment: ભારતીય સ્ટેટ બેન્કમાં (SBI) નોકરી કરવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આ માટે એસબીઆઈ દ્વારા ઓફિસર (સ્પોર્ટ્સપર્સન) અને ક્લાર્ક (સ્પોર્ટ્સપર્સન)ની જગ્યાઓ માટે ભરતી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે. તે એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઇને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, છેલ્લા 3 વર્ષ દરમિયાન સંબંધિત રમતોમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ.
ઉમેદવારે રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ અથવા કોઈપણ સ્તરની સ્પર્ધામાં જિલ્લાનું અથવા ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ અથવા સંયુક્ત યુનિવર્સિટી ટીમનો સભ્ય હોવો જોઈએ.
આ લેખ દ્વારા, અમે તમને SBI Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.