Ration Card New Rules:-આજથી રેશનકાર્ડ ધારકો ને મળેશે મફત રાશન, જાણી લોઆ નવા નિયમો.

Ration Card New Rules: આજથી આ લોકોને મળેશે મફત રાશન, જાણો નવા નિયમો અંગે વિગતવાર માહિતી ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગના લોકો માટે રાશનકાર્ડ ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ માનવામાં આવે છે કારણ કે તેમને રાશનકાર્ડના માધ્યમથી તમામ અનાજ કરીને ની સામગ્રી મફતમાં મળતી હોય છે આજે અમે તમને રાશનકાર્ડ ધારકો માટે સરકાર દ્વારા જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

આર્થિક રીતે નબળા પરિવાર તેમજ મધ્યમ વર્ગ અને ગરીબી રેખાની નીચે આવતા તમામ પરિવારોને રાશનકાર્ડ આપવામાં આવે છે રાશનકાર્ડના માધ્યમથી તેઓ સરળતાથી સસ્તા અને દુકાનેથી મફતમાં કરિયાણું મેળવી શકે છે કેરોસીન અને અન્ય જીવન જરૂરિયાત સામગ્રી મફતમાં મેળવી શકે છે

સરકાર દ્વારા હાલમાં જ રાશનકાર્ડને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે નવા નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે આગામી દિવસોમાં રાશનકાર્ડને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવશે જે લોકો પાસે રાશનકાર્ડ છે બીપીએલમાં આવે છે કે પછી તેમને આ નવા નિયમો વિશે જાણવું ખૂબ જ મહત્વનું છે

Ration Card New Rules રેશનકાર્ડ સાથે આધાર વેરીફીકેશન કરાવું ખૂબ જ જરૂરી છે

Ration Card New Rules વિશે માહિતી જાણતા પહેલા આધાર કાર્ડ સાથે રાશનકાર્ડ વેરિફિકેશન અંગે માહિતી ખૂબ જ જરૂરી છે નવું રાશનકાર્ડ ધારકોએ વહેલી તકે આધાર કાર્ડ સાથે પોતાનું રાશનકાર્ડ લિંક કરાવવું અને વેરિફિકેશન કરાવવું વેરિફિકેશન પ્રક્રિયા તમે નજીકના જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરીમાં જઈને પણ તમે આ પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો અને રાશનકાર્ડ દ્વારા મળતા ફાયદાઓનો લાભ ઉઠાવી શકો છો જો તમે આધાર કાર્ડ સાથે રાશનકાર્ડ વેરેકશન નહીં કરાવ્યું હોય તો તમને સરકારી યોજનાઓ અથવા રાશનકાર્ડ દ્વારા મળતી તમામ સાગર સામગ્રી મળતી બંધ થઈ જશે

Ration Card New Rules: રાશન કાર્ડના નવા નિયમો અંગે માહિતી

રાશનકાર્ડના નવા નિયમો અંગે સંપૂર્ણ વિગતો નીચે વાંચી શકો છો જે નિયમો હાલમાં જ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યા છે

E-KYC કરાવવું ખૂબ જ ફરજિયાત

જો તમારી પાસે રાશનકાર્ડ છે અને હજી સુધી તમે કહેવાય છે એની પ્રક્રિયા નથી કરવી તો વહેલી તકે કહેવાય છે એની પ્રક્રિયા કરાવી લેવી ફરજીયાત છે કેવાયસીની પ્રક્રિયા કરવાથી તમને જરૂરી તમામ રાશનકાર્ડ દ્વારા મળતા લાભ મળી શકે છે અને સરકારી યોજનાનો લાભ પણ તમે સરળતાથી ઉઠાવી શકો છો

પરિવારના સભ્યોની ચકાસણી જરૂર કરવી

ગુજરાત રાજ્યમાં ઘણા બધા રાશનકાર્ડ ધારકો તેમના પરિવારના દરેક સભ્યોનું વેરિફિકેશન સમય પર કરાવું ખૂબ જરૂરી છે કારણ કે જો તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેવા સભ્યનું નામ રાશનકાર્ડ માહિતી વહેલી તકે હટાવી હટાવી દેવું અને નવા સભ્યોનું નામ ઉમેરો કરવો

અંગૂઠાની કરો ચકાસણી

આ સાથે જ જ્યારે પણ તમે સસ્તા અનાજ ની દુકાન પર રાશન લેવા જાઓ ત્યારે અંગૂઠાની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે દરેક યુનિટ મેમ્બર રાશન દુકાન પર જઈને રાશન મેળવી શકે તે અંક માટે અંગૂઠાની ચકાસણી કરવી છે તજેથી કરીને કોઈપણ સદસ્ય બહાર હોય અને ઉપલબ્ધના હોય તો ઘરના કોઈ પણ સદસ્ય રાશન સરળતાથી મેળવી શકે

નવા રેશન કાર્ડ માટેની અરજી ઓનલાઇન કરી શકાશે

જો તમે નવા રાશન કાર્ડ માટે અરજી કરવા રસ ધરાવો છો તો તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકશો. જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે તમે ઘરે બેઠા રાશનકાર્ડ માટે અરજી કરી શકો છો વધુ વિગતો માટે તમે નજીકની મામલતદાર કચેરીએ મુલાકાત લઈ શકો છો

Important Link

વધુ માહિતી માટે  અહીં ક્લીક કરો 
હોમ પેજ માટે  અહીં ક્લીક કરો 

Leave a Comment