Railway Rules for Women: રેલવે એ બનાવ્યા છે કેટલાક નિયમો મહિલાઓની સુરક્ષા માટે , જાણો શું છે સેફ્ટી નિયમો

Railway Rules for Women: રેલવે વિભાગ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા કાયદાઓ બનાવ્યા છે. જેનાથી મહિલાઓ સેફ ફિલ કરી શકે. ટ્રેન મોડી પડે અથવા રેલવે સ્ટેશન પર થોડો સમય વિતાવવા માટે રેલવે સ્ટેશનો પર અલગ વેઇટિંગ લોન્જની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

Railway Rules for Women: યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. મનુસ્મૃતિના આ શ્લોકમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે.

મહિલાઓ માટે રિઝર્વ કોચ

રેલવે મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલાઓ માટે અલગ કોચ આરક્ષિત કરે છે. આ સિવાય ઉપનગરની ટ્રેનોમાં 150 કિમી સુધીનું અંતર કાપતી ટ્રેનોમાં પણ રિઝર્વ કોચ રાખવામાં આવે છે.

ટિકિટ વિનાની મહિલાઓને પણ આ અધિકારો મળે છે । Railway Rules for Women

રાત્રે એકલી મુસાફરી કરતી મહિલા પાસે માન્ય ટ્રેન ટિકિટ ન હોય તો પણ રેલવે સ્ટાફ તેને ટ્રેનમાંથી ઉતારી શકતો નથી. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ આ નિયમ બનાવ્યો છે.

આ પણ વાંચો, Monsoon Health Tips: ચોમાસાની ઋતુમાં એલર્જીથી બચવા માટે કરો આ 10 ફૂડનો ઉપયોગ

મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન

રેલવે મહિલાઓની વિશેષ સુરક્ષા માટે સતત પ્રયાસો કરે છે. રિઝર્વ કોચમાં એકલી મુસાફરી કરતી મહિલાઓની ખબર-અંતર પૂછવા માટે મહિલા સુરક્ષા કર્મચારીઓ પણ મુસાફરી દરમિયાન હાજર હોય છે. જેઓ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર હોય છે.

સીટ બદલી શકાય છે

જો કોઈ મહિલા મુસાફરી કરતી વખતે ટ્રેનમાં તેની સીટમાં આરામદાયક ન હોય, તો તે મુસાફરી દરમિયાન TTE સાથે વાત કરીને પોતાની સીટ બદલી શકે છે.

Railway Rules for Women
Railway Rules for Women

મહિલાઓ માટે અલગ વેઇટિંગ લાઉન્જ

ટ્રેન મોડી પડે અથવા રેલવે સ્ટેશન પર થોડો સમય વિતાવવા માટે રેલવે સ્ટેશન પર અલગ વેઇટિંગ લોન્જની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં રાત્રે એકલી મુસાફરી કરતી મહિલાઓ પણ સુરક્ષિત અનુભવે છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Railway Rules for Women સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment