Post Office Scheme 2024: નાના રોકાણથી 4 લાખ રુપિયા સુધીનું વળતર મેળવો

Post Office Scheme 2024 : મિત્રો આજે અમે પોસ્ટ ઓફિસની નવી એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે માત્ર 300 રૂપિયાના નાના રોકાણ થી 4 લાખ રુપિયા સુધીનું વળતર મેળવી શકો છો.જો તમે પોસ્ટ ઓફિસ માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો રિકરિંગ ડિપોઝીટ સ્કિમ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય.

Post Office Scheme 2024 : મિત્રો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારે દર મહિને રોકાણ કરવાનું રહેશે. આ યોજના ઓ લાંબાગાળાની યોજના ઓ છે. તેમાં તમે કેટલાક વર્ષ સુધી સતત રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકો છો.

પોસ્ટ ઓફીસની આર ડી સ્કિમ 

મિત્રો પોસ્ટ ઓફિસની ઘણી બધી સ્કીમ ચાલે છે જેમાં તમે રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકે છે. પણ આજે અમે પોસ્ટ ઓફિસ આર ડી સ્કિમ વિશે વાત કરી રહ્યા છીએ જે નોકરી અથવા ધંધાદારી કરે છે તેઓએ આ સ્કીમમાં મંથલી રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકે છે.

પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ માં જો તમે લાંબા ગાળાના રોકાણ ની શરૂઆત કરો છો. તો તમને આ સ્કિમ અંતર્ગત લોનની સુવિધા પણ મળે છે. તો યોજના અંતર્ગત તમને કેટલું વ્યાજ મળશે તેની સંપૂર્ણ માહિતી માટે આ લેખને અંત સુધી વાંચવો જરુરી છે.

મિત્રો પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં જો તમે રોકાણ કરતા હોવ અને અચાનક તમને પૈસાની જરુર પડી છે. તો તમે આ સ્કીમ માંથી તમારા રોકાણનો 50 ટકા રકમ ઉપાડી શકો છો. જેમ કે તમે અત્યાર સુધી 2 લાખનું રોકાણ કર્યું છે તો તમે 1 લાખ રુપિયા તમારા રોકાણ માંથી ઉપાડી શકો છો.

આ પણ વાંચો ,હોમ લોન શું છે? અને તેના માટેના જરૂરી દસ્તાવેજ

આર ડી યોજના ના વિશેષ લાભો । Post Office Scheme 2024

મિત્રો આ Post Office Scheme 2024 માં રોકાણ પર તમને ઘણા બધા ફાયદા મળે છે, જેમ કે જો તમે

  • માત્ર 100 રૂપિયા ના રોકાણ થી આ યોજના માં ખાતું ખોલાવી શકો છો.
  • અને એક વ્યક્તિ ગમે તેટલા ખાતા આ યોજના માં ખોલાવી શકે છે.
  • વધુમાં આ યોજના માં ચક્રવ્રુધ્ધિ વ્યાજ પણ મળે છે.
  • અને તમે તમારા વારસદારોને નોમિનેશન તરીકે પણ આયોજનમાં દાખલ કરી શકો છો.

મેચ્યોરીટી પહેલા ખાતું બંધ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે

મિત્રો આ Post Office Scheme 2024 માં જો તમે રોકાણ કરો છો તો તેની પાકતી મુદત 5 વર્ષ ની છે. જેથી કરીને તમે મેચ્યોરીટી સુધી એટ્લે કે 5 વર્ષ પહેલા જો તમે આ યોજના નું ખાતું બંધ કરાવવા માંગતા હોવ તો તમે 3 વર્ષના રોકાણ પછી પણ આ યોજના માં તમારુ ખાતુ બંધ કરી શકો છો.

300 રૂપિયા જમા કરવાથી તમને કેટલું વળતર મળશે

મિત્રો જો તમે આ Post Office Scheme 2024 માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. તો આ પોસ્ટ ઓફિસ આરડી સ્કિમની ગણતરી સમજવી જરૂરી છે. ધારો કે તમે દૈનિક 300 રૂપિયા નું રોકાણ કરો છો, તો તમારુ મંથલી રોકાણ ૬૦૦૦ રૂપિયાનું થશે. જેથી તમારી વાર્ષિક રોકાણ 72000 રૂપિયા થાય અને પાંચ વર્ષ એટલે કે પાકતી મુદતે તમારું રોકાણ ૩ લાખ ૬૦ હજાર રૂપિયા થશે.

તો મિત્રો આ રોકાણ પર તમને સરકાર તરફથી 6.70 ટકા વ્યાજ દર આપવામાં આવશે, જેથી ગણતરી કરીએ તો તમને ૬૮ હજાર જેટલૂં વ્યાજ મળશે. તો તમને પાકતી મુદતે એટ્લે કે મેચ્યોરિટી પર 4 લાખ 28 હજાર 197 રૂપિયા મળશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Post Office Scheme 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment