NTPC Recruitment: નોકરીની શોધ કરેલ યુવાઓ માટે છે આ સુવર્ણ તક. ખાસ કરીને જે યુવાઓ 10 ધોરણ ભણ્યા છે અને સારા પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઈનિંગ લીમીટેડ (NTPC) દ્વારા ખાણકામ સરદાર, જુનિયર ખાણ સર્વેયર, મીકેનીકલ સુપરવાઈઝર અને અન્ય પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. NTPC માં 144 જગ્યાઓ માટે યુવાઓ પાસેથી ઓનલાઈન ફોર્મ મંગાવી રહ્યા છે. લાયક અને ઈચ્છુક યુવાઓ એ 05-08-2024 પહેલા ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે.
NTPC Recruitment: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) માં ખાણકામ સરદાર, મીકેનીકલ સુપરવાઈઝર અને અન્ય પોસ્ટ માટે ભરતી માટે વિવિધ પોસ્ટની માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, છેલ્લી તારીખ, અરજી કરવાની રીત સહીત અન્ય તમામ માહિતી જાણો આ લેખ દ્વારા.
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માટે મહત્વની માહિતી
સંસ્થાનું નામ | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઈનિંગ લીમીટેડ |
પોસ્ટ નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 144 |
વય મર્યાદા | 18 વર્ષ થી 30 વર્ષ |
અરજી ફી | રૂ. 300/- |
છેલ્લી તારીખ | 08-08-2024 |
સત્તાવાર વેબસાઈટ | ntpc.co.in |
પોસ્ટની વિગત । NTPC Recruitment
- માઈનિંગ ઓવરમેન : 67
- મેગેઝીન ઇન્ચાર્જ : 09
- મિકેનીકલ સુપરવાઈઝર : 28
- ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર : 26
- વ્યવસાયિક તાલીમ પ્રશિક્ષક
- જુનિયર ખાણ સર્વેયર
- ખાણકામ સરદાર
આ પણ વાંચો, ITBP Bharti 2024: 10 પાસ ઉમેદવાર માટે નોકરીની સુવર્ણ તક, છેલ્લી તારીખ: 18-08-2024
શૈક્ષણિક લાયકાત
1.માઈનિંગ ઓવરમેન
- યુવાઓ પાસે માઈનિંગ ઈજનેરમાં ડીપ્સાલોમાં પાસ સાથે 60% માર્ક્સ હોવા જોઈએ.
2.મેગેઝીન ઇન્ચાર્જ
- માઈનિંગ ઈજનેર ( ડીપ્લોમાં) પાસ.
3.મીકેનીકલ/ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર
- ઇલેક્ટ્રિકલ/મીકેનીકલ/પ્રોડક્શન/ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિકસ ઈજનેર (ડીપ્લોમાં)
4.વ્યવસાયિક તાલીમ નિરીક્ષક
- ઇલેક્ટ્રિકલ/માઈનિંગ/મીકેનીકલ ઇજનેરમાં ડીપ્લોમાં
5.જુનીયર ખાણ સર્વેયર
- માઈનિંગ/ખાણ સર્વેયર/મીકેનીકલ ઈજનેર (ડીપ્લોમાં)
6.ખાણકામ સરદાર
- યુવાઓ એ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા
- કોમ્પુટર આધારિત ટેસ્ટ (CBT)
- સ્કીલ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરીફીકેશન
- મેડીકલ ટેસ્ટ
અરજી ફી
આ NTPC ભરતી માટે અરજી ફી GEN/EWS કેટેગરીના ઉમેદવારોએ 300 ની ફી ચુકવણી કરવાની રહેશે. અને જયારે SC/ST કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની રહેશે નહી,
મહત્વની લિંક
નોટિફિકેશન માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ માટે | અહી ક્લિક કરો |
મહત્વની તારીખ
છેલ્લી તારીખ | 05-08-2024 |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને NTPC Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents