Navsari General Hospital Recruitment : નમસ્કાર મિત્રો તમારું અમારા પેજમાં સ્વાગત છે.અમે તમારા માટે ખુશખબર લઈને આવી ગયા છીએ કારણ કે નવસારી જનરલ હોસ્પિટલમાં ભરતી આવી ગઈ છે એટલે આ નોકરી મેળવવા માટે તમારા માટે સુવર્ણ તક છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
Navsari General Hospital Recruitment : અમે તમને આ લેખમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત,પગાર,પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશું એટલે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને ખુબ જરૂર છે નોકરીની તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ
નવસારી જનરલ હોસ્પિટલમાં ભરતી । હાઈલાઈટ
સંસ્થા | જનરલ હોસ્પિટલ નવસારી |
પોસ્ટનું નામ | ફીઝીશીયન,જનરલ સર્જન, પીડીયાટ્રીશીયન, ગાયનેકોલોજીસ્ટ અને એનેસ્થેટીસ્ટ |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યૂ |
વોક ઈન ઇન્ટરવ્યુ તારીખ | 15 જુલાઈ 2024 |
કુલ જગ્યાઓ | 21 |
આ પણ વાંચો, Office Peon Recruitment: ધોરણ 8 પાસ ઉમેદવાર માટે નોકરીની સુવર્ણ તક, છેલ્લી તારીખ: 06-07-2024
પોસ્ટનુ નામ । Navsari General Hospital Recruitment
- ફીઝીશીયન
- જનરલ સર્જન
- પીડીયાટ્રીશીયન
- ગાયનેકોલોજીસ્ટ
- એનેસ્થેટીસ્ટ
ખાલી જગ્યા
આ ભરતીમાં કુલ 21 જગ્યા પર ભરતી કરવામાં આવી છે
-
- ફીઝીશીયન : 01
- જનરલ સર્જન : 06
- પીડીયાટ્રીશીયન : 07
- ગાયનેકોલોજીસ્ટ : 05
- એનેસ્થેટીસ્ટ : 02
પગારધોરણ
- ખાનગી પ્રેકટીસની છુટ સાથે માસિક રૂ.૮૦,૦૦૦/- તથા
- ખાનગી પ્રેકટીસની છુટ વિના માસિક રૂ.૯૫,૦૦૦/- ફિક્સ વેતન સાથે સરકારીશ્રીની શરતોને આધિન કોઇપણ જાતના અન્ય ભથ્થા અને નાણાંકીય લાભ વિના નિમણુંક આપવામાં આવશે
નોકરી જગ્યાનું સ્થળ
ફીઝીશીયન | સામુહિક આરોગ્ય કેન્દ્ર, મરોલી |
જનરલ સર્જન | સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, બીલીમોરા,વાંસદા
સામુહિક આરોગ્ય કેન્દ્ર, મરોલી, ખેરગામ, રૂમલા, અંબાડા |
પીડીયાટ્રીશીયન | સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, ચીખલી,બીલીમોરા
સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગણદેવી,ખેરગામ,લીમઝર, રૂમલા,મંદિર |
ગાયનેકોલોજીસ્ટ | સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, ચીખલી
સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગણદેવી,લીમઝર,રૂમલા,ખેરગામ |
એનેસ્થેટીસ્ટ | સામુહિક આરોગ્ય કેન્દ્ર, લીમઝર,અંબાડા |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આભ્યાસના પ્રમાણપત્ર
- આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ
- જન્મનો દાખલો/એલ.સી
- તાજેતરના પાસપોર્ટ સાઈઝ ફોટો
- ચકાસણી અર્થે તમામ અસલ પ્રમાણપત્રો (બે-બે નકલ ઝેરોક્ષ સહિત) સાથે લાવવાના રહેશે.
રજીસ્ટ્રેશન સમય
- રજીસ્ટ્રેશન સમય:- બપોર-૧૨:૦૦ કલાક થી ૦૨:૦૦ કલાક સુધી
ઇન્ટરવ્યૂ સમય
- ઇન્ટરવ્યુ સમય:- બપોર ૦૩:૩૦ કલાકે
ઇન્ટરવ્યૂ સ્થળ
- ત્રીજા માળે, સભાખંડ, કલેકટરશ્રીની કચેરી, કાલિયાવાડી,જુનાથાણા, નવસારી
મહત્વની તારીખ
છેલ્લી તારીખ | 15 જુલાઈ 2024 |
મહત્વની લિંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
જોબ માટે | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
1. Navsari General Hospital Recruitment માં ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?
જવાબ : જનરલ હોસ્પિટલ નવસારી ભરતી 2024 માં ઈન્ટરવ્યુ સ્થળ ત્રીજા માળે, સભાખંડ, કલેકટરશ્રીની કચેરી, કાલિયાવાડી, જુનાથાણા, નવસારી છે.
2. જનરલ હોસ્પિટલ નવસારી ભરતી 2024 માં વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ કઈ છે ?
જવાબ : જનરલ હોસ્પિટલ નવસારી ભરતી 2024 માં વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 15 જુલાઈ 2024 છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Navsari General Hospital Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents