Namo Shri Yojana : નમોશ્રી યોજના : ગુજરાત સરકાર દ્વારા હાલમાં મહિલાઓ માટે યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના માત્ર ગર્ભવતી મહિલાઓને મળવા પાત્ર માનવામાં આવે છે આપ સૌને જણાવી દે 12000 રૂપિયા સુધીની આ યોજના હેઠળ સહાયતા આપવામાં આવે છે આ યોજનાનું નામ નમોશ્રી યોજના છે આ યોજના હેઠળ ગુજરાતની તમામ ગર્ભવતી મહિલાઓને આર્થિક રીતે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને બાળકના પોષણ માટે આર્થિક સહાયતા આપવામાં આવે છે
Namo Shri Yojana : ગુજરાત સરકાર દ્વારા આમ તો ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે મહિલાઓ માટે અને આર્થિક રીતે નબળા પરિવારના સદસ્યો માટે ઘણી બધી યોજના શરૂ કરી છે ત્યારે નમોશ્રી યોજના હેઠળ તમામ ગર્ભવતી મહિલાઓને નાણાકીય સહાયતા આપવામાં આવે છે આપ સૌ જાણો છો કે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતી આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ જ્યારે ગર્ભવતી બને છે ત્યારે તેમના પેટમાં પોષણ કરી રહેલું બાળકને ઘણીવાર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે ગર્ભવતી મહિલાના બાળકને પૂરતું પોષણ મળે તેના માટે તેમને નાણાકીય સહાયતા આપવામાં આવે છે.
આ પણ વાંચો, Free Sheep Card Scheme: આ કાર્ડ ઉપયોગ કરી કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં મેળવો મફતમાં શિક્ષણ
આ યોજનાનો લાભ ઉઠાવો ખૂબ જ સરળ છે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો ગુજરાતની તમામ મહિલાઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે આ યોજનાના માધ્યમથી ગર્ભવતી મહિલાને 12 હજાર રૂપિયાની નાણાકીય સહાયતા આપવામાં આવે છે સરકારે નમોશ્રી યોજના લાગુ કરી છે આ યોજના હેઠળ અરજદાર ડીલેવરી અને મેડિકલ ચાર્જ પર ખર્ચો ઓછો કરી શકે છે નીચે મેં તમને અરજી અંગે સંપૂર્ણ વિગતો અરજી પ્રક્રિયા પાત્રતા અને સહાયતા ની માહિતી આપી છે.
નમોશ્રી યોજના । હાઈલાઈટ
યોજનાનું નામ | નમો શ્રી યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ દ્વારા |
રાજ્ય | ગુજરાત |
વિભાગ | આરોગ્ય વિભાગ |
લાભ | 12000 રૂપિયા |
લાભાર્થીઓ | સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ. |
અરજી કરવાની | ઓનલાઇન અથવા ઓફલાઈન |
સત્તાવાર વેબસાઈટ | Namoshri.gov.in |
નમો શ્રી યોજના શુ છે
નમો શ્રી યોજના તાજેતર માં જ 2 ફેબ્રુઆરી 2024 ના દિવસે નાણાં મંત્રી કનું ભાઈ દેસાઈ દ્વારા સંસદ સભા માં બજેટ ની જાહેરાત કરતી વખતે નમો શ્રી યોજના ની જાહેરાત કરવા માં આવેલ છે . આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષે 2024/25 અંતર્ગત કુલ 750 કરોડ ના ખર્ચ કરી ને સગર્ભા બહેનો તેમજ માતાઓ ને સલામત પ્રસુતિ માટે રુ. 12000 હજાર ની આર્થિક સહાય કરવા માં આવશે .
નમો શ્રી યોજના ના હેતુઓ
એક અંદાજ મુજબ ગુજરાત માં દર વર્ષે 12 લાખ જેટલા નવજાત બાળકો ના જન્મ થાય છે . તેમાંથી ઘણા બાળકો ને પૂરતા પ્રમાણ માં પોષણ ન મળવા થી કુપોષિત રહી જાય છે . અથવા તો તેમનું મૃત્યું થઈ જતું હોય છે . તેમજ માતા મૃત્યુ દર માં ઘટાડો લાવવા માટે પણ આ યોજના મદદ રૂપ બની શકશે .
નમો શ્રી યોજના નો લાભ કોને મળી શકે છે
લાયક સગર્ભા મહિલા ને 1/4/24 કે તે પછી પ્રસુતિ થાય તે મહિલા સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલ માં પ્રસૂતી કરાવે તો પ્રથમ બે
પ્રસૂતી સુધી ના નમો શ્રી યોજનામાં કુલ .રૂ. 12000 હજાર ની સહાય આપવા માં આવશે .
નમો શ્રી યોજના માં કેટલો લાભ મળે છે
નમો શ્રી યોજના માં 1/04/24 ના રોજ અથવા પછી પ્રસુતિ થયેલ મહિલા ને હોસ્પિટલ ના ખર્ચ ને પહોશી વળવા માટે આ યોજના અંતર્ગત. સગર્ભા / ધાત્રી માતા ને પ્રસુતિ પહેલા અને પ્રસુતિ પછી કુલ મળી ને રૂ. 12000/- હજાર ની સહાય લાભાર્થી મહિલા ના ખાતા માં આપવા માં આવે છે .
જરૂરી ડોક્યુમેન્ટસ
- અરજદારનું આધારકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- સગર્ભા હોવા માટેનું પ્રુફ (Hospital Documents)
- માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર
- અરજદાર નો મોબાઇલ નંબર
- અરજદાર નો ફોટો
- અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ
Namo Shri Yojana Status Check
- સૌ પ્રથમ તમે Namo Shri યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હવે સ્ક્રીન પર એક હોમ પેજ દેખાશે.
- પછી top bar પર ઉપલબ્ધ સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો.
- પછી તમારું application ID અથવા મોબાઇલ નંબર દાખલ કરો.
- check status ના વિકલ્પ પર ક્લિક કરો.
- તમારી અરજીની સ્થિતિ સ્ક્રીન પર દેખાશે
હેલ્પલાઈન નંબર
- મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર સૂચિબદ્ધ ટોલ-ફ્રી હોટલાઇન પર વિગતો આપી રહ્યા છીએ, જ્યાં તમે તેમને કૉલ કરીને પ્રોગ્રામ સંબંધિત વધુ માહિતી મેળવી શકો છો.
- Helpline No:- 079-232-57942
નમોશ્રી યોજના માટે પાત્રતાની સંપૂર્ણ માહિતી
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નમોશ્રી યોજના નો લાભ ઉઠાવવા માટે અને ખાસ કરીને અરજી પ્રક્રિયા કરતા પહેલા આ યોજનાની પાત્રતા અંગેની માહિતીઓ ખૂબ જ જરૂરી છે
- આપ સૌને જણાવી દઈએ ઓનલાઈન અરજી કરી શકો છો તમામ ગર્ભવતી મહિલાઓને 12000 રૂપિયા સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે
- પાત્રતા વિશેની વાત કરીએ તો અરજદારો પાસે લગ્નનું પ્રમાણપત્ર હોવું જોઈએ અરજદારની ઉંમર 22 વર્ષથી વધુ હોવી જોઈએ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ એસસી એસટી કેટેગરીમાં આવતા તમામ લાભાર્થી મહિલા આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે
- કોઈ પણ પ્રમાણિત હોસ્પિટલમાંથી ડીલેવરી રિપોર્ટ હોવો જોઈએ અરજદાર ગુજરાતના કાયમી નિવાસી હોવા જોઈએ આજ પાત્રતામાં આવતા તમામ અરજદાર આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા । Namo Shri Yojana
- નમોશ્રી યોજના નો લાભ ઉઠાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://gujaratindia.gov.in/ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો
- હોમપેજ પર તમને નમોશ્રી યોજનાનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ માં આપેલી સંપૂર્ણ વિગતો ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે
- ત્યારબાદ તમારા જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જે પણ ડોક્યુમેન્ટ પૂછવામાં આવ્યા છે તે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- આ રીતે તમે અરજી કરી શકો છો આ સિવાય અન્ય સાધારણ ઉપાય એ છે કે આંગણવાડી વિભાગમાં જઈને પણ તમે આ અંગે વધુ વિગતો મેળવી શકો છો કે તમારા માટે ખૂબ જ સરળ રસ્તો છે આંગણવાડી વિભાગમાં જઈને તમે નમોશ્રી યોજના માટે અરજી કરી શકો છો.
Important Link
Offical Website | Click Here |
More Yojana | Click Here |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Namo Shri Yojana : નમોશ્રી યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents