Manav Kalyan Yojana: આ યોજના હેઠળ મળશે ₹15000 ની સહાય, જાણો અરજી કરવાની રીત

Manav Kalyan Yojana: ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને વંચિત સમુદાયો, ખાસ કરીને પછાત વર્ગોના લોકો અને યુવાનોને આર્થિક સશક્તિકરણ આપવા માટે “માનવ કલ્યાણ યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, લાભાર્થીઓને પસંદ કરેલા 28 પ્રકારના વ્યવસાયો માટે સાધન સહાય/ટુલ કીટ મફતમાં આપવામાં આવશે.

માનવ કલ્યાણ યોજના । હાઈલાઈટ 

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2024
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત
અરજી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલ e-kutir.gujarat.gov.in
 અરજીની શરૂઆતની તારીખ 03/07/2024
લાભ કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે
સત્તાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in

આ યોજનાનો હેતુ । Manav Kalyan Yojana

ગુજરાત સરકારના કમિશનર કુટીર મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના ફેરીયા સિલાઈ કામ કરનાર સુથાર કામ કરનાર દરજી કામ કરનાર વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં જુદા જુદા વ્યવસાય માટે ₹25,000 સુધીની કેટેગરી વાઇઝ મફત સાધન સહાય આપવામાં આવે છે જેમાં દર વર્ષે અરજી કરનાર લાભાર્થીઓને ડ્રો દ્વારા પસંદ થાય છે આ લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવે છે

આ પણ વાંચો, Navsari General Hospital Recruitment: કુલ જગ્યાઓ: 21,છેલ્લી તારીખ: 15-07-2024

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદાર નું આધારકાર્ડ
  • બીપીએલ રેશનકાર્ડ ની નકલ
  • વાર્ષિક આવક નો દાખલો
  • ઉમર અંગેનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • જાતિ નો દાખલો
  • જો કોઈ વ્યવસાયિક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર
  • અભ્યાસનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

માનવ કલ્યાણ યોજના મુખ્ય લાભો 

  • આર્થિક સહાય: લાભાર્થીઓને રૂ. 48,000/- સુધીની કિંમતની ટુલ કીટ મફતમાં આપવામાં આવશે.
  • વ્યવસાય તાલીમ: લાભાર્થીઓને તેમના પસંદ કરેલા વ્યવસાય માટે તાલીમ આપવામાં આવશે.
  • રોજગારની તકો: આ યોજના દ્વારા લાભાર્થીઓને સ્વ-રોજગાર મેળવવામાં મદદ મળશે.
  • આર્થિક સશક્તિકરણ: યોજનોનો મુખ્ય હેતુ લાભાર્થીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.

આ યોજનાની વિશેષતાઓ માનવ કલ્યાણ યોજના ફોર્મ 2024

  • માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના પછાત વર્ગોના સમૂહને પૂરતી આવો અને સ્વરોજગાર ઉભા કરવા વધારાના ઓજારો અથવા સાધનો વિનામૂલ્ય આપવામાં આવે છે
  • માનવ કલ્યાણ યોજના દ્વારા રોજગાર યુવાકો પોતાના સ્વ વ્યવસાય શરૂ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે
  • માનવ કલ્યાણ યોજના વિશે આપને રજીસ્ટ્રેશન થી લઈને ઓનલાઇન એપ્લિકેશન સુધીની માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો આપને ઈ કુટીર માનવ કલ્યાણ યોજના વિશે ઓનલાઈન અરજી કરવામાં કોઈ તકલીફ હોય તો આપ આપના જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે મુલાકાત લઈ શકો છો

  આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે

  • 16 થી 60 વર્ષની વય ધરાવતા
  • BPL કાર્ડ ધરાવતા
  • ગ્રામીણ વિસ્તારમાં રહેતા અને વાર્ષિક આવક ₹ 1,20,000/- થી ઓછી ધરાવતા
  • શહેરી વિસ્તારમાં રહેતા અને વાર્ષિક આવક ₹ 1,50,000/- થી ઓછી ધરાવતા (0 થી 20 સ્કોર ધરાવતા BPL\
  • લાભાર્થીઓને આવકનો દાખલો નથી)

ક્યાં ક્યાં વ્યવસાય માટે સહાય મળશે

28 પ્રકારના વ્યવસાય અને તેની સાધન સહાયક કીટની અંદાજિત રકમ

  • કડિયા કામ 14,500
  • સેન્ટીંગ કામ 7000
  • વાહન સર્વિસિંગ અને રીપેરીંગ 16000
  • મોચી કામ 5450
  • દરજીકામ 21,500
  • ભરતકામ 20,500
  • કુંભારી કામ ₹25,000
  • વિવિધ પ્રકારની ફેરી 13,800
  • પ્લમ્બર 12300
  • બ્યુટી પાર્લર 11,800
  • ઇલેક્ટ્રિક કામ 14000
  • ખેતીલક્ષી સુથારી વેલ્ડીંગ કામ 15000
  • સુથારી કામ 9,300
  • ધોબી કામ 12500
  • સાવરણી સુપડા બનાવનાર 11000
  • દહી વેચનાર 10,700
  • માછલી વેચનાર 10,700
  • પાપડ બનાવનાર 13000
  • અથાણા બનાવનાર 12000
  • ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ 15000
  • પંચર કીટ 15000
  • ફ્લોર મીલ 15000
  • મસાલા મિલ 15000
  • રૂની દીવાની વાટ બનાવતી સખી મંડળ માટે 20,000
  • મોબાઈલ રીપેરીંગ 8600
  • પેપર કપ તથા પેપર ડીશ બનાવનાર સખીમંડળ માટે ૪૮ હજાર
  • હેર કટીંગ 14,000
  • રસોઈ કામ માટે પ્રેશર કુકર 3000

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: e-kutir.gujarat.gov.in
  • સર્ચ પરિણામમાં કમિશનર કુટીર ઓફિસિયલ વેબસાઇટ ખુલશે
  • આ વેબસાઈટ માં હોમ પેજ પર ઇન્ફોર્મેશન પર જવાનું રહેશે
  • હે મા માનવ કલ્યાણ યોજનાના સમાચાર જોવા મળશે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪ માં કોમ્પ્યુટરરાઈઝ ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી દેખાશે
  • તેની સામે આપેલી અટેચમેન્ટ પર ક્લિક કરો જેમાં એક પીડીએફ ફાઈલ ડાઉનલોડ થશે
  • પછી છેલ્લે આપ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરીને તમારું નામ ચેક કરી શકો છો

મહત્વપૂર્ણ તારીખો

  • યોજના હેઠળ અરજીઓ ખુલ્લી છે.
  • ડ્રો ની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

વધુ માહિતી માટે

  • ગુજરાત ઉદ્યોગ અને ખાણ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://e-kutir.gujarat.gov.in/
    તમારા જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરો.

મહત્વની લિંક

ઓનલાઈન અરજી કરવા માટે અહીં કલીક કરો 
એપ્લિકેશન સ્થિતિ તપાસવા માટે અહીં કલીક કરો 
સત્તાવાર વેબસાઇટ લીંક અહીં કલીક કરો 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Manav Kalyan Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment