ITBP Bharti 2024: 10 પાસ ઉમેદવાર માટે નોકરીની સુવર્ણ તક, છેલ્લી તારીખ: 18-08-2024

ITBP Bharti 2024: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસે કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. 10મું પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અન્ય મહત્વપૂર્ણ વિગતો અહીં જુઓ.

ITBP Bharti 2024: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસે કોન્સ્ટેબલમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનના વિવિધ પદો પર ભરતી પાડવામાં આવી છે. આ પદો માટે અરજી પ્રક્રિયા 20 જુલાઈથી એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 18 ઓગસ્ટ છે. કેન્ડિડેટ નિર્ધારિત ડેટથી આઈટીબીપીની ઓફિશ્યલ વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે.આ ભરતી પ્રક્રિયા દ્વારા ITBP માટે કુલ 51 ખાલી જગ્યાઓ ભરશે.

ITBP ભરતી । હાઈલાઈટ

સંસ્થા ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસે કોન્સ્ટેબલ 
કુલ જગ્યાઓ 51
અરજી કરવાની છેલ્લી તારીખ 18-08-2024
લાયકાત 10 પાસ 
ઓફિશ્યલ વેબસાઈટ recruitment.itbpolice.nic.in

શૈક્ષણિક લાયકાત । ITBP Bharti 2024

અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ ઉપરાંત માન્ય ITI પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. ઉમેદવારને કામ કરવાનો બે વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો ડિપ્લોમા પૂર્ણ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે.

આ પણ વાંચો, NABARD Grade A Recruitment: કુલ 102 જગ્યાઓ માટે આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે, ઓનલાઈન અરજી કરો

પગાર

જે ઉમેદવાર દરેક તબક્કાની પરીક્ષા પાસ કરી લેશે તેની પસંદગી થયા બાદ દર મહિને 21700 રૂપિયાથી લઈને 69100 રૂપિયા સુધીનો પગાર મળશે.

વયમર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અથવા 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વધુ માહિતી માટે તમે જારી કરાયેલી સૂચના ચેક કરી શકો છો.

પસંદગી પ્રક્રિયા

  • પીએસટી, પીઈટી, લેખીત પરીક્ષા
  • મેડિકલ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ્સ ચેક

અરજીની ફી

જનરલ, OBC અને EWS કેટેગરીઝ 100 રૂપિયા
મહિલાઓ, SC, ST કેટેગરી ફી ભરવામાંથી મુક્તિ

ITBP ભરતી અરજી કેવી રીતે કરવી ?

  • ઇન્ડિયન ઓઈલ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે recruitment.itbpolice.nic.in પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ

છેલ્લી તારીખ 18-08-2024

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ITBP Bharti 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment