India Post GDS Recruitment : ભારતીય પોસ્ટ વિભાગમાં દર વર્ષે બહાર પડતી ગ્રામીણ પોસ્ટ સેવક ભરતીની લાખો લોકો રાહ જોતા હોય છે. પોસ્ટ વિભાગે આ વર્ષની ગ્રામીણ પોસ્ટ સેવક ભરતીની જાહેરાત કરી દીધી છે. અહેવાલ અનુસાર આ ભરતી અભિયાનમાં 30 હજારથી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી 15 જુલાઈથી શરૂ થશે. અરજી પોસ્ટ વિભાગની વેબસાઇટ indiapost.gov.in પર જઈને કરવાની રહેશે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ (GDS/PCC/PAP) રવિ પહવાના કાર્યાલય તરફથી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ અને જનરલ મેનેજર, સીઈપીટી બેંગલુરુ/હૈદરાબાદ યુનિટને નિર્દેશ જાહેર કર્યા છે.
India Post GDS Recruitment : તેમાં કહેવામાં આવ્યું છે કે, જીડીએસ ઓનલાઇન એંગેજમેન્ટ, શેડ્યુલ 2024 અંતર્ગત જુલાઈના બીજા સપ્તાહમાં ભરતી નોટિફિકેશન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ક્રમમાં નિર્ધારિત સમય મર્યાદાની અંદર તમામ ડિવિઝન દ્વારા ડેટા એન્ટ્રી, વેકન્સી ફ્રિઝિંગ, ડેટા એન્ટ્રી રી-ચેકિંગ અને પછી નોટિફિકેશન જાહેર કરવા જેવા કાર્યો પૂર્ણ કરવામાં આવશે. તેમાં કહેવાયું છે કે, ગ્રામીણ પોસ્ટ સેવક જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન 15 જુલાઈએ જાહેર કરવામાં આવશે.
ગ્રામીણ પોસ્ટ સેવક ભરતી । હાઈલાઈટ
સંસ્થા | ગ્રામીણ પોસ્ટ સેવક ભરતી |
કુલ જગ્યાઓ | 30000 |
પોસ્ટ | વિવિધ |
અરજીની શરૂઆતની તારીખ | 15-07-2024 |
અરજીની છેલ્લી તારીખ | જાહેર કરેલ નથી |
સાતવાર વેબસાઈટ | indiapost.gov.in |
લાયકાત । India Post GDS Recruitment
- ગ્રામીણ પોસ્ટ સેવક જગ્યાઓ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોવા જોઈએ. તેની સાથે કોમ્પ્યુટર પર કામ કરવાનુ નોલેજ અને સાઇકલ ચલાવતા પણ આવડવું જોઈએ.
વય મર્યાદા
- વય મર્યાદાની વાત કરી તો, આ માટે 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવાર માટે વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટ મળશે.
આ પણ વાંચો, ESIC Recruitment: પરીક્ષા આપ્યા વગર મેળવો સરકારી નોકરી, મળશે 67700 પગાર
પસંદગી પ્રક્રિયા
- ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતી ધોરણ 10ના મેરિટ આધારે થાય છે. તે સિવાય કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યું વગેરે નહીં હોય. મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
ગ્રામીણ પોસ્ટ સેવકનો પગાર
ઓફિસ જાળવણી ભથ્થું
સ્ટેશનરી શુલ્ક
બોટ ભથ્થું
રોકડ વાહન ભથ્થું
મોંઘવારી ભથ્થું (DA)
તબીબી ભથ્થું
અરજી ફી
- India Post GDS Recruitment માટે ઓફિસિયલ વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ પર જઈને અરજી કરી શકાય છે. આ માટે અરજી ફી 100 રૂપિયા છે.
મહત્વની લિંક
સાતવાર વેબસાઈટ | અહીં કલીક કરો |
જોબ માટે | અહીં કલીક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને India Post GDS Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents