GSSSB Recruitment 2024 : 500+ જગ્યા માટે વર્ગ-3ના ઉમેદવારો માટે બમ્પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

GSSSB Recruitment 2024। હાઈલાઈટ

ભરતી સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ભરતી પોસ્ટનું નામ – ખેતી મદદનીશ : 436
– બાગાયત મદદનીશ: 52,
– મેનેજર (અતિથિગૃહ): 14
ભરતી વર્ગ વર્ગ- ૨ અને ૩
ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ & https://gsssb.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ 20-07-2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી

કુલ જગ્યાઓ

પોસ્ટ ખાલી જગ્યા
ખેતી મદદનીશ 436
બાગાયત મદદનીશ 52
મેનેજર (અતિથિગૃહ) 14
કુલ 502

કુલ ખાલી જગ્યાઓ । GSSSB Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા મંડળ ની ભરતી ની તૈયારી કરે છે અને સારા એવા વિદ્યાર્થીઓ તેમના માટે સારા સમાચાર છે કે ગૌણ સેવા મંડળ દ્વારા 5002 જગ્યા પર જાહેર કરવામાં આવેલ ભરતી માટે તમે ફોર્મ ભરી શકો છો જેની વિગતવાર માહિતી અમે આ પોસ્ટમાં આપીશું.

આ પણ વાંચો, NHAI Recruitment 2024: વિવિધ પોસ્ટ માટે પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક

મહત્વની તારીખ

GSSSB Bharti 2024 મહત્વપૂર્ણ તારીખો
અરજી ફોર્મ શરૂ તારીખ 01-07-2024
અરજીની છેલ્લી તારીખ 20-07-2024

મહત્વની લિંક

GSSSB માં નોકરીની જાહેરાત અહીં કલીક કરો 
ઓનલાઇન અરજી કરવા અહીં કલીક કરો 

GSSSB ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gsssb.gujarat.gov.in
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https:/ /ojas.gujarat.gov.in શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

જવાબ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in છે.

2.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2024 છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GSSSB Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment