GSRTC Recruitment 2024 : રાજકોટમાં રહેતા અને નોકરીની શોધમાં રહેતા ઉમેદવારો માટે ગુજરાત એસટી રાજકોટ ડિવિઝનમાં એપ્રેન્ટીસની સારી તક આવી ગઈ છે. અહીં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
GSRTC Recruitment 2024 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત એસટી વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ ડિવિઝન માટે વિવિધ એપ્રેન્ટીસની ભરતી અંગે જાહેરાત બહાર પાડી છે. ગુજરાત એસટી ભરતી અંતર્ગત ડીઝલ મીકેનીક,મોટર મીકેનીક, વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક),ઇલેક્ટ્રીશિયન, કોપા, ડીગ્રી-મીકેનીકલ એન્જીનિયર ટ્રેડ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકશે.
GSRTC Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી ફી, ભરતી પ્રક્રિયા, પોસ્ટની વિગતો સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલા સમાચારને અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
GSRTC Recruitment 2024 । મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ ડિવિઝન |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
જગ્યા | નોટિફિકેશનમાં ઉલ્લેખન નથી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 જૂન 2024 |
શૈક્ષણિક લાયકાત | ધો. 10, 12, ITI, એન્જીનિયરિંગ |
એપ્લિકેશન મેથડ | ઓનલાઈન અને ઓફલાઈન |
સત્તાવાર વેબસાઇટ | www.apprenticeship.gov.in અને http://www.mhrdnats.gov.in |
ગુજરાત એસટી ભરતી, કઈ કઈ પોસ્ટ માટે ભરતી થશે?
- ડીઝલ મીકેનીક
- મોટર મીકેનીક
- વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક)
- ઇલેક્ટ્રીશિયન
- કોપા
- ડીગ્રી-મીકેનીકલ એન્જી
શૈક્ષણિક લાયકાત
- GSRTC Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) અને ઇલેક્ટ્રીશનિય માટે ધોરણ 10 પાસની સાથે આઈટીઆઈટ કરેલું હોવું જોઈએ
- જ્યારે કોપ માટે ધોરણ 12 પાસ અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ
- આ ઉપરાંત મિકેનિકલ એન્જીનિયર માટે મિકેનિકલ એન્જીનિયરની ડિગ્રી હોવી જોઈએ. (2020 કે ત્યારબાદ પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.)
આ પણ વાંચો, Voice to Text Converter Best Apps : ગુજરાતી લખવામાં તકલીફ પડતી એમના માટે બેસ્ટ એપ્લિકેશન
મહત્વની તારીખ
છેલ્લી તારીખ | 26-06-2024 |
કેવી રીતે અરજી કરવી?
- GSRTC Recruitment 2024 ની ભરતીની જાહેરાત પ્રમાણે ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) અને ઇલેક્ટ્રીશનિય અને કોપા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ http://apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ESTABLISHMENT પર જઈ GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી શકશે
- જ્યારે મિકેનિકલ એન્જીનિયર માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ http://www.mhrdnats.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી ફોર્મ મેળવીને તા.25-6-2024 સુધીમાં જમા કરાવવાનું રહેશે.
મહત્વની લિંક
સત્તાવાર વેબસાઈડ | અહીં કલીક કરો |
અરજી કરવા માટે | અહીં કલીક કરો |
GSRTC Recruitment 2024 નોટિફિકેશન
- GSRTC Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી ફી, ભરતી પ્રક્રિયા, પોસ્ટની વિગતો સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી કરવાનું સરનામું
- ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ,વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ – 360004
Conclusion
Table of Contents