GPSC Recruitment :- ગુજરાત જાહેર સેવા આયોગમાં તક , ક્લાસ 1 અને ક્લાસ 2ની સરકારી નોકરી અરજી કરવાની છેલ્લી તારીખ 22-07-2024

GPSC Recruitment 2024, GPSC ભરતી 2024, Gujarat Public Service Commission (GPSC):સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 172 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. અહી ભરતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

GPSC Recruitment 2024 । GPSC ભરતી 2024

સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
જાહેરાત ક્રમાંક 1/2024-25 to 17/2024-2025
કુલ જગ્યાઓ 172
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
એપ્લિકેશન મોડ ઓનલાઈન
ફોર્મ શરુ તારીખ 08 જુલાઈ 2024
છેલ્લી તારીખ 22 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/

GPSC ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન વિવિધ પોસ્ટ એ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે આ માટે ઉમેદવારોએ https://gpsc-ojas.gujarat.gov.in/ પરથી તારીખ: 08/07/2024 (બપોરનાં 13:00 કલાક) થી તારીખ: 22/07 /2024 (રાત્રિના 11:59:00 કલાક) સુધી Online અરજીઓ મંગાવવામાં આવે છે.

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22-07-2024 છે. જેઓ Gujarat Public Service Commission Recruitment 2024 સામે અરજી કરવા માગે છે તેઓ કરી શકશે. ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે, લાયકાતના માપદંડો, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચેની લિંક.

GPSC Recruitment પોસ્ટની વિગેત માહિતી

પોસ્ટનું નામ વર્ગ ખાલી જગ્યા
રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-1) વર્ગ-2 2
અધીક્ષક ઈજનેર, સોઈલ, ડ્રેનેજ અને રેક્લેમેશન વર્ગ-1 2
કાર્યપાલક ઈજનેર (સિવિલ),(GWRDC) વર્ગ-1 1
મદદનીશ સંશોધન અધિકારી, (GWRDC) વર્ગ-1 1
નાણાંકિયર સલાહકાર વર્ગ-1 1
ડેઝિગ્લનેટેડ ઓફિસર (GMC) વર્ગ-2 1
બાગાયત સુપરવાઈઝર (GMC) વર્ગ-3 1
ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર (GMC) વર્ગ-3 3
કચેરી અધિક્ષક-વિજીલન્સ ઓફિસર (GMC) વર્ગ-3 6
ચીફ ફાયર ઓફિસર, વર્ગ-1 (GMC) વર્ગ-1 1
ફાયર ઓફિસર (GMC) વર્ગ-2 1
બીજ અધિકારી (GSSCL) વર્ગ-1 41
આચાર્ય (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) વર્ગ-2 60
જેલર, ગૃપ-1 (પુરુષ), ગૃહ વિભાગ વર્ગ-2 7
નાયબ મુખ્ય હસ્તાક્ષર, નિષ્ણાંત, ગૃહ વિભાગ વર્ગ-2 3
ક્લિનિકલ સાયકોલોજીસ્ટ વર્ગ-2 41
કાયદા અધિકારી GPSCમાં 11 માસનાં કરારના ધોરણે 1

GPSC Recruitment શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 પોસ્ટની ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે. ઉમેદવારોએ જે તે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

GPSC Recruitment માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

જે ઉમેદવારો Gujarat Public Service Commission Recruitment માટે અરજી કરવા માગે છે તેઓ લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટ એટલે કે https://gpsc.gujarat.gov.in/ ની મુલાકાત લો.
  • Latest Updates વિકલ્પ પર Click કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ માટે સર્ચ કરો અને પછી New User વિકલ્પ પર Click કરો.
  • પૂછવામાં આવેલી વિગતો Photo અને Signature સાથે યોગ્ય રીતે ભરો.
  • ફોર્મ Submit કરો અને જો જરૂરી હોય તો Application Fee ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની Printout લો.

Important Dates

GPSC Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખો
અરજી ફોર્મ શરૂ તારીખ 08 જુલાઈ 2024
અરજીની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024

Important Links

GPSC માં ભરતીની જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

GPSC Recruitment 2024 (FAQ’s)

GPSC ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે?

https://gpsc.gujarat.gov.in/

GPSC ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

22 જુલાઈ 2024

Leave a Comment