Child protection home Anand recruitment: બાળ સંભાળ ગૃહ આણંદ: આણંદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાચત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલી બાળ સંભાળ ગૃહ (ચિલ્ડ્રન હોમ ફો બોયઝ) આણંદ માટે નોકરીની જાહેરાત બહાર પાડી છે. આ માટે સંસ્થા દ્વારા નોટીફિકેશન બહાર પાડ્યું છે.
નીચે મેં તમને ભરતી માટે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણની વિગતો તેમજ અન્ય મહત્વપૂર્ણ તમામ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચીને તમે વિગતવાર માહિતી મેળવી શકો છો
બાળ સંભાળ ગૃહ આણંદ ભરતી । હાઈલાઈટ
સંસ્થા | બાળ સંભાળ ગૃહ આણંદ |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 4 |
વય મર્યાદા | 21થી 40 વર્ષ વચ્ચે |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
ઇન્ટરવ્યૂ તારીખ | 3 ઓગસ્ટ 2024 |
રજીસ્ટ્રેશન સમય | સવારે 9 વાગ્યથી 11 વાગ્યા સુધી |
આ પણ વાંચો, Footwear Price Increase: 1 ઓગસ્ટથી મોંઘી થઈ રહી છે આ વસ્તુ , બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા પર થશે અસર
પોસ્ટની માહિતી । Child protection home Anand recruitment
પોસ્ટ | જગ્યા |
પી.ટી.ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર | 1 |
રસોઈયા | 1 |
હેલ્પર કમ નાઈટ વોચમેન | 1 |
હાઉસકીપર | 1 |
શૈક્ષણિક લાયકાત
- પી.ટી. ઈન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર : DPED, C.P.Ed. B.P.Ed ઉપરાંત સમાન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ
- રસોઈયો : સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ
- હેલ્પર કમ નાઈટ વોચમેન : સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ
- હાઉસકીપર : સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ
પગાર ધોરણ
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ભારત સરકારની મિશન વાત્સવ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલા બાળ સંભાળ ગૃહ આણંદ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત ભરતી થશે. આ માટે પગાર ધોરણ નીચે પ્રમાણે છે.
પોસ્ટ | પગાર |
પી.ટી.ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર | ₹12,318 |
રસોઈયા | ₹12,026 |
હેલ્પર કમ નાઈટ વોચમેન | ₹11,767 |
હાઉસકીપર | ₹11,767 |
વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ
- સરનામું – જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ – 388001, જી. આણંદ
- તારીખ – 3 ઓગસ્ટ 2024
- રજીસ્ટ્રેશન સમય – સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી
મહત્વની લિંક
ભરતીની જાહેરાત | અહીં કલીક કરો |
જોબ માટે | અહીં કલીક કરો |
ઉમેદવારોએ ધ્યાનમાં લેવા જેવી મહત્વની બાબતો
- નિયત રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં.
- વોક ઈન ઈન્ટરવ્યૂ વખતે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, ઓળખ અંગેનો પુરાવો, અસલ તેમજ તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
- ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણાવામાં આવશે
- નિયત ધોરણ, લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Child protection home Anand recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents