BSF Water Wing Recruitment 2024: તાજેતરમાં નવી ભરતી આવી છે આ ભરતી BSF Water Wing ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં લગભગ ૧૬૨ જેટલી પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં ગ્રુપ b અને C માટે બહાર પાડવામાં આવી છે આજે અપને BSF Water Wing Recruitment 2024 વિષે ની તમામ માહિત મેળવશું, તો મત્રો આ લેખ નિ સંપૂર્ણ વાંચજો અને તમારા મીત્રો સાથે પણ શરે કરો.
BSF Water Wing Recruitment 2024। હાઈલાઈટ
સત્તાવાર વિભાગ | સીમા સુરક્ષા દળ |
પોસ્ટ નું નામ | વિવિધ ગ્રુપ બી અને સી પોસ્ટ્સ |
જાહેરાત નામ | BSF વોટર વિંગ વેકેન્સી 2024 |
કુલ જગ્યા | 162 |
સત્તાવાર વેબસાઈટ | rectt.bsf.gov.in |
વય મર્યાદા । BSF Water Wing Recruitment 2024
આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર ની મર્યાદા ૨૦ વર્ષ નક્કી કરવામાં આવી છે અને વધુમાં વધુ 28 વર્ષ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવા અમારી વિનંતી છે. ઉંમરની મર્યાદા તારીખ 1-7-2024 સુધી ગણવામાં આવશે જેને ઉમેદવાર મિત્ર ખાસ નોંધ લેવી
પોસ્ટ પ્રમાણે જગ્યા અને લાયકાત
પોસ્ટ નું નામ | જગ્યા | લાયકાત |
---|---|---|
SI (Master) | 7 | 12th Pass + Mater Certificate by Water Transport Authority/ Marine Department |
SI (Engine Driver) | 4 | 12th Pass + Engine Driver Certificate by Water Transport Authority/ Marine Department |
HC (Master) | 35 | 10th Pass + Serang Certificate |
HC (Engine Driver) | 57 | 10ty Pass + 2nd Class Engine Driver Certificate |
HC (Workshop) | 13 | 10th Pass + ITI in the Related Field |
Constable (Crew) | 46 | 10th Pass + 1 Year Exp. in Operation of Boat + Swimming |
પસંદગીની પ્રક્રિયા
મિત્રો આ BSF Water Wing Recruitment 2024 માં સૌ પ્રથમ ઉમેદવારોની રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે એટલે કે લિથિ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ તેઓનું ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે પછી તેમનું સ્કીલ ટેસ્ટ લેવામાં આવશે આ ટેસ્ટ જે તે પોસ્ટ પ્રમાણે લેવામાં આવશે ત્યારબાદ તેમાંથી ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવશે તેમના મેડિકલ ચેક અપ કરાવવામાં આવશે ત્યારબાદ ઉમેદવારને ઓફર લેટર જાહેર કરવામાં આવશે ઉમેદવારે ઉપરની તમામ પ્રોસેસમાંથી ઉત્તીર્ણ થવાનું રહેશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં સંપૂર્ણ ડીટેલ વાંચો.
આ પણ વાંચો, Central University Of Gujarat Recruitment: કુલ 42 પોસ્ટ માટે સૂચના @www.cug.ac.in
અરજી કઈ રીતે કરશો ?
- મિત્રો આ ભરતીમાં અરજી કરતા પહેલા એકવાર નીચે આપેલ જાહેરાત એક વાર શાંતિથી વાંચો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં.
- ત્યારબાદ સૌ પ્રથમ સત્તાવાર વિભાગની rectt.bsf.gov.in વેબસાઈટ પર વિઝીટ કરો
- હવે તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે માટે અરજી ફોર્મ ભરો
- ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- જરૂરી ફીની ચૂકવણી કરો
- ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ ફોર્મ ની વિગતો સાથે પીડીએફ સાચવી લો.
મહત્વની તારીખો
જાહેરાત બહાર પડ્યા ની તારીખ | 28 May 2024 |
અરજી કરવાની શરૂ થવાની તારીખ | 1 June 2024 |
અરજી કરવા માટેની અંતિમ તારીખ | 1 July 2024 |
પરીક્ષા તારીખ | Notify Later |
મહત્વની લિંક
અરજી કરવા માટે | અહીં કલીક કરો |
સત્તાવર વેબસાઈટ માટે | અહીં કલીક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને BSF Water Wing Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents