Are You Finding For Baby Names From Kanya Rashi? શું તમે કન્યા રાશિ પરથી છોકરા અને છોકરીના નામ શોધી રહ્યાં છો? Here we are providing Baby Boys & Girls name on Kanya rashi. Kanya Rashi boy and girl names.
Baby Names From Kanya Rashi
સંસ્કૃત નામ | કન્યા |
નામનો અર્થ | કન્યા |
પ્રકાર | પૃથ્વી-ચંચળ-નકારાત્મક |
સ્વામી ગ્રહ | બુધ |
ભાગ્યશાળી રંગ | નારંગી, સફેદ,રાખોડી, પીળો, મશરૂમ |
ભાગ્યશાળી દિવસ/વાર | બુધવાર |
નામાક્ષર | પ,ઠ,ણ |
કન્યા રાશિ પરથી છોકરા અને છોકરીના નામ। Baby Names From Kanya Rashi
જે છોકરા અને છોકરીની રાશિ કન્યા હોય તો તેની અસર તેના જીવનમાં પણ જોવા મળે છે. યુવતીનો સ્વભાવ અને તેની તમામ ખાસ બાબતો તેની રાશિ એટલે કે કન્યાપરથી જાણી શકાય છે. છોકરી પોતાના જીવનમાં કયા ક્ષેત્રમાં બિઝનેસ કે કરિયર બનાવે છે, આ બધું કન્યા રાશિથી જ જાણી શકાય છે.
તમે એ પણ જાણી શકો છો કે તમારી રાશિમાં શું ખામીઓ છે અને શું ફાયદાઓ છે, કારણ કે જ્યોતિષમાં તમામ રાશિઓ જણાવવામાં આવી છે.
રાશિચક્રની મદદથી જાણી શકાય છે કે કન્યા રાશિથી સંબંધિત છોકરીનો સ્વભાવ કેવો છે, તે તમારા પર કેટલો વિશ્વાસ કરે છે અને તમને કેટલો પ્રેમ કરે છે. કન્યા રાશિ પરથી છોકરા અને છોકરી કેટલી સફળ થશે તે તમે તેમની રાશિની મદદથી જાણી શકો છો.
Also Read, View All PDFrani Tools
જેના જવાબ તમારી કન્યા રાશિમાં છુપાયેલા છે. તેનાથી વિપરિત જો કન્યા રાશિનો સ્વામી નરમ હોય તો કન્યા રાશિની યુવતીનો સ્વભાવ પણ એવો જ હશે એટલે કે શાંત અને કોમળ હૃદયની.
પ,ઠ,ણ પરથી છોકરી અને છોકરા ના નામ | Kanya Rashi Names From P,Th,N
પ પરથી છોકરા ના નામ | Baby Boy Names From P

- પુલકિત – Pulkit
- પિયુષ – Piyuh
- પતંજલિ – Patanjali
- પરમ – Param
- પથિક – Pathik
- પરાશર – Parashar
- પરીમલ – Parimal
- પ્રેમલ – Premal
- પારસ – Paras
- પલાશ – Plash
- પ્રેમ – Prem
- પરંતપ – Prantap
- પદમજ – Padmaj
- પરિતોષ – Paritosh
- પ્રશાંત – Prashant
- પર્જન્ય – Parjany
- પવૅ – Parv
- પ્રભાત – Prabhat
- પલ્લવ – Pallav
- પરાગ – Parag
- પ્રથિત – Prathit
- પવન – Pavan
- પ્રિયાંશુ – Priyanshu
- પ્રબોધ – Prabodh
- પાર્થ – Parth
- પિંકલ – Pinkal
- પ્રિયમ – Priyam
- પ્રાજંલ – Prajal
- પુલિન – Pulin
- પ્રેરિત – Prerit
- પિનાક – Pinak
- પાવન – Pavan
- પ્રતુલ – Pratul
- પૂષન – Pushan
- પરીક્ષિત – Parikshit
- પ્રિયાંક – Priyank
- પ્રથમ – Pratham
- પરાત્પર – Pratpar
- પૂજન – Pujan
- પ્રીતિશ – Pritish
- પૂજીલ – Pujil
- પુર્ણેશ – Purnesh
- પ્રનીલ – Pranil
- પૃથક – Pruthak
- પ્રભાવ – Prabhav
- પ્રણિત – Pranit
- પ્રતિત – Pratit
પ પરથી છોકરી ના નામ | Baby Girl Names From P

- પન્ના – Panna
- પ્રેક્ષા – Prekha
- પર્ણા – Parna
- પવિત્રા – Pavitra
- પદમજા – Padamaja
- પ્રભૂતા – Prabhuta
- પૃથી – Pruthi
- પરેશા – Pareha
- પરા – Para
- પલક – Palak
- પાર્થવી – Parthavi
- પાવની – Pavani
- પ્રકૃતિ – Prakruti
- પુણ્યા – Punya
- પારિજાત – Parijat
- પંકિત – Pankti
- પૃથ્વી – Pruthvi
- પ્રભા – Prabha
- પુષ્ટિ – Pushthi
- પરાગી – Paragi
- પીયૂષા – Piyusha
- પાર્ષતી – Parshti
- પૂર્ણા – Purna
- પ્રાર્થના – Prathana
- પૌલોમી – Paulomi
- પુશાઇ – Pushai
- પૂર્વા – Purva
- પૂર્વજા – Purvaja
- પૌર્વી – Paurvi
- પૃથિકા – Pruthika
- પોયણી – Pochani
- પ્રચેતા – Pracheta
- પ્રભૂતિ – Prabhti
- પ્રકીર્તિ – Prakirti
- પ્રતીતિ – Pratiti
- પથ્યા – Pathya
- પ્રસન્ના – Praanna
- પરિંદા – Parinda
- પ્રથમા – Prathama
- પ્રાચી – Prachi
- પ્રાર્થી – Prarthi
- પ્રાંજલી – Pranjali
- પ્રેરણા – Prerna
- પલક – Palak
ઠ પરથી છોકરા ના નામ | Baby Boy Names From Th

- ઠાકુર -Thakur
- ઠાકોર – Thakor
- ઠુમ્મર – Thummar
ઠ પરથી છોકરી ના નામ | Baby Girl Names From T

- ઠુમરી – Thumari
ણ પરથી છોકરા ના નામ | Baby Boy Names From N

હાલ કોઈ નામ મળ્યા નથી.
ણ પરથી છોકરી ના નામ | Baby Girl Names From N

વારંવાર પુછાતા ‘FAQ’
કન્યા રાશિમાં ક્યાં ક્યાં અક્ષર આવે છે.
જવાબ : કન્યા રાશિમાં પ,ઠ,ણઅક્ષર આવે છે.
પ,ઠ,ણ પરથી શરુ થતા છોકરા છોકરીના નામ જણાવો
જવાબ : પ,ઠ,ણ પરથી શરુ થતા છોકરા છોકરીના નામ તમને gujjufinance.in પરથી મળી જશે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને કન્યા રાશિ પરથી છોકરા અને છોકરીના નામ। Baby Names From Kanya Rashi સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents