AMC Fire Chief Officer Bharti : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સારી તક લઈને આવ્યું છે. ભરતી અંગે લાયકાત, પગાર, વય મર્યાદ સહિતની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટ, લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, જરૂરી સુચનો, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વપણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
વિભાગ | ફાયર અને ઇમરજન્સી |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 4 |
અરજી ફી | ₹250 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | www.ahmedabadcity.gov.in |
પોસ્ટની વિગત । AMC Fire Chief Officer Bharti
પોસ્ટ | ખાલી જગ્યા |
ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | 01 |
એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | 01 |
ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | 02 |
મુખ્ય અધિકારી (ફાયર બ્રિગેડ)
- શૈક્ષણિક લાયકાત: અધિકૃત સૂચના વાંચો
- પગાર : લેવલ 12 પે મેટ્રિક્સ 78,800-2,09,200 ગ્રેડ પે બેઝિક + અન્ય
- ઉંમર મર્યાદા: 25 થી 45 વર્ષ.
A. D. ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ)
- શૈક્ષણિક લાયકાત: અધિકૃત સૂચના વાંચો
- પગાર : લેવલ 11 પે મેટ્રિક્સ 67,700-2,08,700 ગ્રેડ પે બેઝિક + અન્ય
- ઉંમર મર્યાદા: 25 થી 45 વર્ષ.
Dy. મુખ્ય અધિકારી (ફાયર બ્રિગેડ)
- શૈક્ષણિક લાયકાત: અધિકૃત સૂચના વાંચો
- પગાર : લેવલ 9 પે મેટ્રિક્સ 53,100-1,67,800 ગ્રેડ પે બેઝિક + અન્ય
- ઉંમર મર્યાદા: 25 થી 45 વર્ષ.
મહત્વની નોંધ: કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે પગાર ધોરણ
પોસ્ટ | ખાલી જગ્યા |
ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | લેવલ 12 પે મેટ્રીક્સ 78,800-2,09,200ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા ભથ્થાં |
એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | લેવલ 11 પે મેટ્રીક્સ 67,700-2,08,700 ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા ભથ્થાં |
ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) | લેવલ 09 પે મેટ્રીક્સ 53,100-1,67,800 ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા ભથ્થાં |
વય મર્યાદા
- ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) – 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે
- એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) – 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે
- ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) – 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે
લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર અને ઇમરજન્સી વિભાગ માટે બહાર પાડેલી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ), એડી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) અને ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર બ્રિગેડ) પોસ્ટની જગ્યા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, શારીરિક લાયકાત સહિતની માહિતી જાણવા માટે અહીં આપેલું નોટિફિકેશન વાંચવું.
કેવી રીતે અરજી કરવી
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજ કરવા ઈચ્છતા ઉમેદવારોએ આપેલા પગલાં અનુસરવા
- અરજી કરવા માટે ઉમદેવારોએ https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmVacancyDetail.aspx લિંક પર જવું
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટમાં એપ્લાય કરવાનું
- ત્યારબાદ માંગેલી વિગતો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી સબમિટ કરવું
- ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટઆઉટ લઈ લેવી
મહત્વની તારીખો
અરજી કરવાની છેલ્લી તારીખ | 12-07-2024 |
મહત્વની લિંક
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને AMC Fire Chief Officer Bharti । અમદાવાદ મહાનગરપાલિકા ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
Table of Contents