Ambalal Patel Varsad Agahi: અષાઢી બીજ સુધીની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ

Ambalal Patel Varsad Agahi in Gujarat: ગુજરાતમાં મેઘરાજા મોટાભાગના જિલ્લામાં મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કેટલાક જિલ્લામાં આગામી 1 જુલાઈથી 7 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather Forecast: આગાહી મુજબ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં દ્વારકા, જામનગર, ઓખા, પોરબંદરના ભાગોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના કરી છે.

અષાઢી બીજ સુધીની વરસાદની આગાહી: Ambalal Patel

વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર સહિતના શહેરો અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 7 જુલાઈ 2024 ભારે વરસાદ થવાની આગાહી કરી છે.

ઉત્તર ગુજરાતના વડનગર, ઉંઝા, મહેસાણા, સિદ્ધપુર વિસ્તારમાં વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

ભરૂચના જંબુસર, પંચમહાલ અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે 7 જુલાઈ 2024 સુધી વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.

વડોદરામાં પણ 7 જુલાઈ 2024 સુધી ભારે વરસાદ થવાની આગાહી કરી છે.

સુરતમાં પણ 7 જુલાઈ 2024 સુધી ભારે વરસાદ થવાની આગાહી કરી છે.

વરસાદની વિગતવાર આગાહીઓ । Ambalal Patel Varsad Agahi 2024

Ambalal Patel Agahi 2024 : 1મી જુલાઈએ  પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 7મી જુલાઈ સુધી સુરત, અમરેલી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, નવસારી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થશે.

4 મી જુલાઈ, 2024ની આગળ જોતાં, નીચેના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે: ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, અમરેલી, વલસાડ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ.

સાવચેતીનાં પગલાં: આ પ્રદેશોમાં ભારે વરસાદની અપેક્ષા સાથે, રહેવાસીઓને સ્થાનિક હવામાન ચેતવણીઓ સાથે અપડેટ રહેવા અને તેમની સલામતી અને સજ્જતાને સુનિશ્ચિત કરવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. અંબાલાલ પટેલ હવામાન વિભાગ મોનિટરિંગ અપડેટ્સના મહત્વ પર ભાર મૂકે છે કારણ કે હવામાન પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ શકે છે.

Ambalal Patel Varsad Agahi, વરસાદની આગાહી
Ambalal Patel Varsad Agahi, વરસાદની આગાહી

આ વિગતવાર આગાહીનો ઉદ્દેશ્ય રહેવાસીઓ અને હિતધારકોને પ્રવૃત્તિઓનું આયોજન કરવા, સંસાધનોનું અસરકારક રીતે સંચાલન કરવા અને ગુજરાતમાં આગામી ચોમાસાની ઋતુ સાથે સંકળાયેલ સંભવિત જોખમોને ઘટાડવા માટે સચોટ માહિતી પ્રદાન કરવાનો છે.

Important Link

તમારું સિટી પસંદ કરી, જુવો કેટલો વરસાદ પડશે અહીં ક્લીક કરો
વરસાદની આગાહી જાણવા  અહીં ક્લીક કરો

Leave a Comment